‘હિન્દુસ્તાની ભાઉ’ના આરોપો પર એકતા કપૂરની એક્શન: વકીલે નોટિસ ફટકારી, કહ્યું-ખોટા આરોપ લગાવનારાઓ પર ₹100 કરોડનો માનહાનિનો કેસ કરીશું
11 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મમેકર એકતા કપૂર પર ભારતીય સૈનિકોનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં, શનિવારે મુંબઈ સ્થાનિક ...