ચીનનું ડિફેન્સ બજેટ ભારત કરતા 3 ગણું વધારે: અમેરિકા કરતાં 4 ગણું ઓછું; ગયા વર્ષ કરતાં 7.2% વધીને 249 અરબ ડોલર થયો
બેઇજિંગ42 મિનિટ પેહલાકૉપી લિંકચીને બુધવારે તેના વાર્ષિક સંરક્ષણ બજેટમાં 7.2%નો વધારો કર્યો. આ વર્ષે તે $249 બિલિયન (1.78 ટ્રિલિયન યુઆન) ...