Tag: delhi

ગોપાલ રાયે કહ્યું- કોંગ્રેસ-આપ ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી સુધી હતું:  વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે; ભાજપે કહ્યું- આ મતલબની મિત્રતા હતી

ગોપાલ રાયે કહ્યું- કોંગ્રેસ-આપ ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી સુધી હતું: વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે; ભાજપે કહ્યું- આ મતલબની મિત્રતા હતી

નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકલોકસભા ચૂંટણી માટે INDI ગઠબંધન હેઠળ કોંગ્રેસ સાથે મળીને આવેલી આમ આદમી પાર્ટી આવતા વર્ષે યોજાનારી ...

દિલ્હીની હોસ્પિટલના પીડિતોને બાળકોની જાણકારી નહીં:  કહ્યું- હોસ્પિટલના લોકો કંઈ નથી કહી રહ્યા, અમને કહો કે ક્યાં રાખવામાં આવ્યા છે, અમારે તેમની ઓળખ કરવી પડશે

દિલ્હીની હોસ્પિટલના પીડિતોને બાળકોની જાણકારી નહીં: કહ્યું- હોસ્પિટલના લોકો કંઈ નથી કહી રહ્યા, અમને કહો કે ક્યાં રાખવામાં આવ્યા છે, અમારે તેમની ઓળખ કરવી પડશે

નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકદિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં આઠ ઓક્સિજન સિલિન્ડર ફાટતાં આગ ફાટી નીકળતાં છ ...

દિલ્હીમાં નકલી ઓક્સિટોસિનના ઉપયોગ સામે કાર્યવાહીનો આદેશ:  હાઈકોર્ટે કહ્યું- પ્રાણી ક્રૂરતા હેઠળ તેનો ઉપયોગ ગુનો, કહ્યું ડેરી શિફ્ટિંગ જલ્દી થવું જોઈએ

દિલ્હીમાં નકલી ઓક્સિટોસિનના ઉપયોગ સામે કાર્યવાહીનો આદેશ: હાઈકોર્ટે કહ્યું- પ્રાણી ક્રૂરતા હેઠળ તેનો ઉપયોગ ગુનો, કહ્યું ડેરી શિફ્ટિંગ જલ્દી થવું જોઈએ

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી હાઈકોર્ટે 3 મેએ રાજ્ય સરકારને રાજધાની દિલ્હીની ડેરી કોલોનીઓમાં પ્રાણીઓ પર નકલી ઓક્સિટોસિન હોર્મોનના ઉપયોગ ...

દિલ્હીના કનોટ પ્લેસમાં બિનવારસી બેગ મળતાં ખળભળાટ:  બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર, પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો

દિલ્હીના કનોટ પ્લેસમાં બિનવારસી બેગ મળતાં ખળભળાટ: બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર, પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો

6 કલાક પેહલાકૉપી લિંકરાજધાની દિલ્હીના કનોટ પ્લેસમાંથી શનિવારે એક બિનવારસી બેગ મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલ દેશમાં લોકસભાની ચૂંટણી ...

ચાંદની ચોક પર 25 હજાર લોકોએ સલમાનને ઘેર્યો:  મેકર્સ ભાઈજાનને કારમાં છુપાવીને ‘બજરંગી ભાઈજાન’ના સેટમાંથી બહાર લાવ્યા

ચાંદની ચોક પર 25 હજાર લોકોએ સલમાનને ઘેર્યો: મેકર્સ ભાઈજાનને કારમાં છુપાવીને ‘બજરંગી ભાઈજાન’ના સેટમાંથી બહાર લાવ્યા

9 કલાક પેહલાકૉપી લિંકસલમાન ખાન સાથે 'એક થા ટાઈગર', 'બજરંગી ભાઈજાન' અને 'ટ્યુબલાઇટ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ડિરેક્ટર કબીર ...

કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે:  ફાઇલો જેલમાં આવશે, સહી કરવા કોર્ટની મંજૂરી જોઈશે; ધરપકડ પહેલાં જ ‘ખાસ આદમી’નો પ્લાન B તૈયાર હતો

કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે: ફાઇલો જેલમાં આવશે, સહી કરવા કોર્ટની મંજૂરી જોઈશે; ધરપકડ પહેલાં જ ‘ખાસ આદમી’નો પ્લાન B તૈયાર હતો

સંધ્યા દ્વિવેદી/સુનીલ મૌર્ય, નવી દિલ્હી6 મિનિટ પેહલાકૉપી લિંકદારૂ પોલિસી કૌભાંડમાં મનીષ સિસોદિયા, સંજય સિંહ અને હવે અરવિંદ કેજરીવાલ, આપ પાર્ટીના ...

સત્યેન્દ્ર જૈનની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી:  મની લોન્ડરિંગ કેસમાં તરત જ સરેન્ડર કરવાનો આદેશ, 10 મહિનાથી મેડિકલ જામીન પર છે

સત્યેન્દ્ર જૈનની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: મની લોન્ડરિંગ કેસમાં તરત જ સરેન્ડર કરવાનો આદેશ, 10 મહિનાથી મેડિકલ જામીન પર છે

13 મિનિટ પેહલાકૉપી લિંકઆમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની રેગ્યુલર જામીન પર આજે સુપ્રીમ ...

મમતાના ભાઈએ કહ્યું- હું તૃણમૂલ ઉમેદવાર સામે ચૂંટણી લડીશ:  એક કલાક પછી મમતાએ કહ્યું- મેં તેની સાથે સંબંધ તોડી નાખ્યો છે

મમતાના ભાઈએ કહ્યું- હું તૃણમૂલ ઉમેદવાર સામે ચૂંટણી લડીશ: એક કલાક પછી મમતાએ કહ્યું- મેં તેની સાથે સંબંધ તોડી નાખ્યો છે

કોલકાતા36 મિનિટ પેહલાકૉપી લિંકબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાઈ બાબુને બુધવારે હાવડા બેઠક પરથી તૃણમૂલના ઉમેદવાર સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી ...

ખેડૂતોની દિલ્હી કૂચનો બીજો દિવસ:  અમિત શાહ અમદાવાદથી તાબડતોબ દિલ્હી રવાના થયા, આજે ફરી હરિયાણામાં ઘુસવાનો પ્રયાસ કરશે

ખેડૂતોની દિલ્હી કૂચનો બીજો દિવસ: અમિત શાહ અમદાવાદથી તાબડતોબ દિલ્હી રવાના થયા, આજે ફરી હરિયાણામાં ઘુસવાનો પ્રયાસ કરશે

2 મિનિટ પેહલાકૉપી લિંકપંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે (બુધવાર) બીજો દિવસ છે. ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ ...

દિલ્હી, કેન્દ્ર સરકાર અને ખેડૂત આંદોલન:  3 કૃષિ કાયદા રદ કરી નાખ્યા તો ખેડૂતો ફરી કેમ આકરા પાણીએ થયા?, જાણો આંદોલનની ઇનસાઇડ સ્ટોરી

દિલ્હી, કેન્દ્ર સરકાર અને ખેડૂત આંદોલન: 3 કૃષિ કાયદા રદ કરી નાખ્યા તો ખેડૂતો ફરી કેમ આકરા પાણીએ થયા?, જાણો આંદોલનની ઇનસાઇડ સ્ટોરી

44 મિનિટ પેહલાલેખક: પ્રકાશ.એ.પરમારકૉપી લિંકખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?