AAP ધારાસભ્ય અમાનતુલ્લાના દીકરાની બુલેટ જપ્ત- 20 હજારનો દંડ: સાયલેન્સર મોડિફાઇડ હતું, પોલીસ ચાલાન માટે રોક્યો તો કહ્યું- મારા પપ્પા ધારાસભ્ય છે
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી પોલીસે ચેકિંગ દરમિયાન દલીલ થવા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યના દીકરા અમાનતુલ્લાહના દીકરા મો. અનસની ...