કેજરીવાલ દિલ્હીની જનતાને વધુ એક ગિફ્ટ આપશે: 12 વાગે પ્રેસ કોન્ફરન્સ, 44 દિવસમાં 5 યોજનાઓ જાહેર કરી, જેમાં મહિલાઓ અને વૃદ્ધો માટેની યોજનાઓ સામેલ
નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકઆમ આદમી પાર્ટીના ચીફ કેજરીવાલે 5 દિવસ પહેલા પૂજારી ગ્રંથી સન્માન યોજનાની જાહેરાત કરી હતી.દિલ્હીના પૂર્વ ...