દિલ્હી માટે ભાજપના નિરીક્ષકોની જાહેરાતની આજે શક્યતા: પાર્ટીના મુખ્યાલયમાં બેઠક યોજાઈ; 18 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે
નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકસૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ 19 કે 20 ફેબ્રુઆરીએ દિલ્હીમાં થઈ શકે ...