દિલ્હીની ચૂંટણીમાં AAPનું કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં: કેજરીવાલે કહ્યું- આમ આદમી પાર્ટી એકલા જ ચૂંટણી લડશે, ગઠબંધનની વાતો ખોટી
નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકઅરવિંદ કેજરીવાલે મંગળવારે ચૂંટણી બાદ દિલ્હીના ઓટો ડ્રાઈવરો માટે 10 લાખ રૂપિયાનો વીમો આપવાની જાહેરાત કરી ...