દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ કાલે નક્કી થશે: ભાજપે ધારાસભ્ય દળની બેઠક બોલાવી; 18 ફેબ્રુઆરીએ શપથ સમારોહ શક્ય
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ આવતીકાલે (સોમવારે) નક્કી કરવામાં આવશે. આવતીકાલે બપોરે ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની ...