EDને તો ન ગણકારી, શું કોર્ટનું માન રાખશે કેજરીવાલ?: 5 સમન્સ પર CM હાજર ન થતા ED કોર્ટના શરણે, 17 ફેબ્રુઆરીએ હાજર થવા કોર્ટે આદેશ આપ્યો
નવી દિલ્હી15 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી લિકર પોલિસી કેસની તપાસ કરી રહેલી EDની ફરિયાદ પર કોર્ટે કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. આ ...