જીંદના રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બનશે: ધનખરે શુકન આપ્યું; કોલેજકાળ દરમિયાન RSSમાં જોડાયા, પિતા બેંક મેનેજર હતા અને દાદા બ્રોકર હતા
જીંદ59 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના જીંદના રહેવાસી રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ આવતીકાલે બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ ...