દિલ્હીના મુખ્યમંત્રીએ PM સાથે મુલાકાત કરી: મોદી 8 માર્ચે મહિલા સન્માન યોજના શરૂ કરી શકે; આતિશીએ કહ્યું- પહેલી મીટિંગમાં કેમ લોન્ચ ન કરી?
નવી દિલ્હી42 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પાર્ટીના મેનિફેસ્ટો ...