દિલ્હીની હોસ્પિટલમાં ડોક્ટરની ગોળી મારી હત્યા: બે સગીરો ડ્રેસિંગ કરાવવા આવ્યા; પ્રિસ્ક્રીપ્શન લેવાના બહાને કેબિનમાં ઘુસીને ગોળીબાર કર્યો
નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના કાલિંદી કુંજના જેતપુર વિસ્તારની નીમા હોસ્પિટલમાં બે સગીરોએ 55 વર્ષીય ડોક્ટરની ગોળી મારીને હત્યા કરી ...