‘આફત દિલ્હીમાં નહીં, ભાજપમાં આવી’: કેજરીવાલે કહ્યું- ભાજપ પાસે ન તો CM ચહેરો છે કે ન એજન્ડા; મોદીએ AAPને આફત ગણાવી
નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આફત દિલ્હીમાં નહીં, પરંતુ ભાજપમાં આવી છે. ભાજપ પાસે ...