દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર કાલે મતદાન: 19% ઉમેદવારો કલંકિત, 5 ઉમેદવારોની સંપત્તિ 100Cr પાર; ઇન્ડિયા બ્લોકનr 5 પાર્ટીઓ આમને-સામને
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં INDIA બ્લોકમાં ...