કેજરીવાલે કહ્યું- ભાજપ ફેક વોટિંગ કરાવવા ઇચ્છે છે: મારી વિધાનસભામાં 5000 નામ કપાવીને 7500 નવા નામ ઉમેરવાની તૈયારી
નવી દિલ્હી31 મિનિટ પેહલાકૉપી લિંકAAPના કન્વીનર અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- BJPએ દિલ્હીમાં ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. આ ...