દિલ્હી ચૂંટણી- BJPના સંકલ્પ પત્રનો બીજો ભાગ જાહેર: જરૂરિયાતમંદોને KGથી PG સુધી મફત શિક્ષણ, UPSC ઉમેદવારોને ₹15 હજારનું વચન
નવી દિલ્હી50 મિનિટ પેહલાકૉપી લિંકBJPએ મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેના મેનિફેસ્ટોનો બીજો ભાગ જાહેર કર્યો. જેમાં પાર્ટીએ સરકારી સંસ્થાઓમાં ...