AAPનો દાવો- કેજરીવાલનું શુગર લેવલ ઘટીને 50 થયું: કહ્યું- તેમની હાલત ચિંતાજનક; ઈન્ડિયા બ્લોક 30 જુલાઈએ સમર્થનમાં રેલી કરશે
નવી દિલ્હી41 મિનિટ પેહલાકૉપી લિંકઆમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંદીપ પાઠકે શુક્રવારે (26 જુલાઈ) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અરવિંદ ...