પદયાત્રા દરમિયાન કેજરીવાલ પર પ્રવાહી ફેંક્યું: આરોપીને સમર્થકોએ માર માર્યો; પોલીસે અટકાયત કરી; AAPએ કહ્યું- ભાજપે હુમલો કર્યો
નવી દિલ્હી12 મિનિટ પેહલાકૉપી લિંકશનિવારે દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર એક વ્યક્તિએ પ્રવાહી ફેંક્યું હતું. કેટલાક ...