આતિશીએ કહ્યું- કોંગ્રેસ અજય માકન સામે 24 કલાકમાં કાર્યવાહી કરે: નહીં તો I.N.D.I.A ગઠબંધનમાંથી બહાર કરવાની માગ કરીશું, કેજરીવાલને એન્ટી-નેશનલ કહે છે
નવી દિલ્હી9 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે નિવેદનોને લઈને ટકરાવ શરૂ થઈ ...