દાવો- દિલ્હીમાં 69% પરિવારો પ્રદૂષણથી અસરગ્રસ્ત: 62% પરિવારોમાં એક સભ્યની આંખોમાં બળતરા; 31% પરિવારોમાં 1 સભ્યને અસ્થમા છે
નવી દિલ્હી42 મિનિટ પેહલાકૉપી લિંકદિવાળી બાદ દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થયો છે. દિવાળીની મોડી રાત્રે AQI 400ને પાર કરી ગયો હતો.દિલ્હીમાં ...