દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ, ઓનલાઈન પણ નહીં મળે: 1 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે; ભાજપે કહ્યું- ફટાકડાથી પ્રદૂષણ ફેલાય છે, AAP વૈજ્ઞાનિક રિપોર્ટ બતાવે
નવી દિલ્હી13 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીમાં ફટાકડા બનાવવા, સંગ્રહ કરવા, વેચવા અને ફોડવા પર પ્રતિબંધ લગાવાયો છે.દિવાળી પહેલા દિલ્હીમાં વાયુ પ્રદૂષણને ...