કેન્દ્ર સરકારે પૂજા ખેડકરની UPSC સર્વિસ રદ કરી: નકલી સર્ટિફિકેટ કેસ; પૂર્વ ટ્રેઇની અધિકારીએ કહ્યું હતું- UPSCને મને હટાવવાનો કોઈ અધિકાર નથી
નવી દિલ્હી1 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકારે શનિવારે (7 સપ્ટેમ્બર) પૂર્વ ટ્રેઇની અધિકારી પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવા (IAS)માંથી ...