‘કેજરીવાલ નિવેદન માટે માફી માગે’: યમુના વિવાદ પર હરિયાણાના CMએ કહ્યું- અમે માનહાનિનો કેસ કરીશું; કેજરીવાલે કહ્યું હતું- હરિયાણા સરકાર યમુનામાં ઝેર ભેળવે છે
ચંડીગઢ13 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને યમુના નદીમાં ઝેર ભેળવવાના તેમના નિવેદન પર ...