યશવંત વર્માના કેસ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી: FIR નોંધવાની માગ; HCના જજ સામે ફોજદારી કેસ ચલાવવાની પરવાનગી આપવાના CJIના નિર્ણયને પણ પડકાર
નવી દિલ્હી25 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના બંગલામાંથી મળી આવેલી રોકડ રકમના કેસની આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ...