દિલ્હીની ચૂંટણી પહેલા AAPનું પાપ પોકાર્યું: કેજરીવાલની પોલિસીથી 2026 કરોડનું નુકસાન, LGની મંજૂરી નહીં, લાયસન્સમાં ગેરરીતિઓ; લિકર પોલિસી પર કેગનો રિપોર્ટ
નવી દિલ્હી56 મિનિટ પેહલાકૉપી લિંકવિધાનસભા ચૂંટણીના 25 દિવસ પહેલા દિલ્હીમાં લિકર પોલિસી લઈને CAG (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા)નો ...