કેજરીવાલે કહ્યું- PMએ ઓપરેશન ઝાડુ લોન્ચ કર્યું: AAP નેતાઓની ધરપકડ કરશે, એકાઉન્ટ ફ્રીઝ કરશે, પાર્ટી કાર્યાલય બંધ કરાવશે
શિવાંગી સક્સેનાઅમુક પળો પેહલાકૉપી લિંકદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજેપી હેડક્વાર્ટર તરફ કૂચ શરૂ કરી છે. તેમની સાથે પાર્ટીના નેતાઓ, સાંસદો ...