દિલ્હીમાં વિદ્યાર્થિનીએ બિલ્ડિંગ પરથી ઝંપલાવી કરી આત્મહત્યા: IIT JEEની તૈયારી કરી રહી હતી, સુસાઈડ નોટમાં લખ્યું- મમ્મી-પપ્પાના સપનાને પુરુ કરી શકી નહીં
નવી દિલ્હી22 મિનિટ પેહલાકૉપી લિંકવિદ્યાર્થિનીના આપઘાતની ઘટના બિલ્ડિંગમાં લગાવેલા સીસટીવી કેમેરોમાં કેદ થઈ હતી.દિલ્હીના ઓખલા વિસ્તારમાં એક 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ...