દિલ્હીમાં 18+ મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા મળશે: બજેટ દરમિયાન નાણામંત્રીની જાહેરાત, તેમણે કહ્યું- રામ રાજ્ય માટે 9 વર્ષ સુધી દિવસ-રાત કામ કર્યું
નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના નાણા મંત્રી આતિશી માર્લેનાએ સોમવારે (4 માર્ચ) વર્ષ 2024-25 માટે રૂ. 76,000 કરોડનું બજેટ રજૂ ...