વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતના: મેઘાલયનું બર્નીહાટ ટોપ પર, દિલ્હી સૌથી પ્રદૂષિત રાજધાની; સૌથી સ્વચ્છ ઓશિનિયા
નવી દિલ્હી9 કલાક પેહલાકૉપી લિંકદુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે. મેઘાલયનું બર્નીહાટ આ યાદીમાં ટોપ પર છે. જ્યારે ...