દિલ્હીમાં નાસભાગ- ત્રણ સરકારી નિવેદન, તપાસ જટિલ બની: પોલીસે કહ્યું- બે ટ્રેનોનાં સમાન નામને કારણે મૂંઝવણ થઈ, રેલવેએ કહ્યું- એક વ્યક્તિ લપસી જવાથી પરિસ્થિતિ વણસી
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકનવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા. મહાકુંભમાં જવા ...