MP-છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોમાં હીટવેવ: આગામી 3-4 દિવસ સુધી સ્થિતિ આવી જ રહેશે; આજે 17 રાજ્યોમાં વરસાદની આગાહી
નવી દિલ્હી45 મિનિટ પેહલાકૉપી લિંકહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે (20 એપ્રિલ) 12 રાજ્યોમાં ગરમીનું મોજું પ્રવર્તશે. જેમાં બિહાર, મહારાષ્ટ્ર, આંધ્ર ...