દિલ્હીના કનોટ પ્લેસમાં બિનવારસી બેગ મળતાં ખળભળાટ: બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર, પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો
6 કલાક પેહલાકૉપી લિંકરાજધાની દિલ્હીના કનોટ પ્લેસમાંથી શનિવારે એક બિનવારસી બેગ મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલ દેશમાં લોકસભાની ચૂંટણી ...