ટેક્નિકલ કેડર અને ખાતાકીય પરીક્ષા રદ્દની માગ: આણંદમાં 500થી વધુ આરોગ્ય કર્મીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર – Anand News
આણંદ જિલ્લામાં આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં 500થી વધુ આરોગ્ય કર્મચારીઓએ અનિશ્ચિત ...