સુપ્રીમે કહ્યું- લોકોના ઘરને આ રીતે તોડી શકાય નહીં: અમારો અંતરાત્મા પણ હચમચી ગયો, પીડિતોને વળતર આપો; યુપી સરકારની બુલડોઝર કાર્યવાહી સામે સુપ્રીમની ફટકાર
પ્રયાગરાજ10 મિનિટ પેહલાકૉપી લિંકઆ તસવીર 24 માર્ચ 2025ની છે. જ્યારે આંબેડકર નગરમાં કેટલાક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે એક ...