કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ અનામત મુદ્દે હોબાળો: BJP ધારાસભ્યોએ બિલની કોપી ફાડી સ્પીકર તરફ ફેંકી, 18 MLA સસ્પેન્ડ; મુખ્યમંત્રી સહિત મંત્રી-ધારાસભ્યોનો પગાર બમણો થયો
બેંગ્લોર19 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે કર્ણાટક વિધાનસભામાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને 4% અનામત આપવાના મુદ્દા પર ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. આર ...