સુનીતા વિલિયમ્સે નવમી વખત સ્પેસવોક કર્યું: સાડા પાંચ કલાક સ્પેસ સ્ટેશનની બહાર રહી; રિસર્ચ માટે સૂક્ષ્મજીવોના સેમ્પલ લીધા
વોશિંગ્ટન2 કલાક પેહલાકૉપી લિંકભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે ગુરુવારે સાંજે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ...