‘દેવા’ સારા ઑપનિંગ બાદ પણ ‘સ્કાય ફોર્સ’ સામે ન ટકી: શાહિદની ફિલ્મ 4 દિવસમાં માત્ર 21 કરોડની કમાણી કરી, ‘સ્કાય ફોર્સ’ 100 કરોડ ક્લબમાં પહોંચી
3 કલાક પેહલાકૉપી લિંકશાહિદ કપૂર અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ 'દેવા' 31 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે 4 ...