‘અગાઉની સરકારો નોર્થ-ઈસ્ટને વોટથી તોલતી હતી’: મોદીએ કહ્યું- અમારા મંત્રીઓ 10 વર્ષમાં 700 વખત ઉત્તર-પૂર્વ ગયા, રોકાણ વધાર્યું
નવી દિલ્હી51 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, અગાઉની સરકારોએ પૂર્વોત્તરના વિકાસ પર ધ્યાન આપ્યું ન હતું ...