શહેરના વિકાસમાં મહત્વનો નિર્ણય: સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ટી.પી.સ્કીમો ઝડપથી પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ તરીકે મંજુરી આપવા સૂચન, વિકાસલક્ષી કામગીરીને વેગ મળશે – Surat News
સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમને અંતિમ કરવાની કાર્યવાહીના ભાગરૂપે નગર રચના અધિકારી દ્વારા સુરત મહાનગરપાલિકાના વેસ્ટ (રાંદેર) ઝોનમાં સમાવિષ્ટ 60 ...