નાગપુર હિંસા પાછળ ‘છાવા’ જવાબદાર!: CM ફડણવીસે કહ્યું- ફિલ્મ જોઈ લોકો ભડક્યા, ફેન્સ બોલ્યા- અમારો હીરો ઝઘડા નથી કરાવતો
5 કલાક પેહલાકૉપી લિંકઔરંગઝેબની કબરના વિવાદે નાગપુરમાં હિંસાનું સ્વરૂપ લઈ લીધુ હતું. આ મામલે હાલ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયેલું જોવા મળી ...