શિંદેએ કહ્યું- અમારી વચ્ચે બધું ઠંડા-ઠંડા, કૂલ-કૂલ: બાજુમાં બેઠેલા CM ફડણવીસ હસી પડ્યા; મહાયુતિ ગઠબંધનમાં ખટાશના અહેવાલને ફગાવ્યા
11 મિનિટ પેહલાકૉપી લિંકસીએમ ફડણવીસ, શિંદે અને અજિતે સરકારમાં અણબનાવના અહેવાલોને ફગાવી દીધા હતા.છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં ખેંચતાણની ...