શાહના ઘરે મહારાષ્ટ્રના CM પર અઢી કલાક ચર્ચા: શિંદેએ કહ્યું- મુંબઈમાં બેઠક બાદ નામ નક્કી થશે; BJP મરાઠા નેતાઓ પર પણ વિચાર કરી રહી છે
મુંબઈ11 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે ગૃહમંત્રી અમિત શાહના ઘરે મોડી રાત સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને બેઠક ચાલી હતી. લગભગ અઢી કલાક ...