દેવજીત સૈકિયા BCCIના સેક્રેટરી બની શકે: નોમિનેશન ફાઈલ કર્યું, 12 જાન્યુઆરીએ બોર્ડ મીટિંગમાં બિનહરીફ ચૂંટાઈ શકે
સ્પોર્ટ્સ ડેસ્ક30 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વચગાળાના સેક્રેટરી દેવજીત સૈકિયા બોર્ડના આગામી સેક્રેટરી હશે. તેમણે સેક્રેટરી પદ ...