અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ: સુરતનો જરીવાલા પરિવાર 45 વર્ષથી બનાવે છે ઘી પર શિવજીનું પેઇન્ટિંગ, આસ્થા સાથે કળાનો સંગમ આકર્ષણનું કેન્દ્ર – Surat News
ભગવાન શિવને રિઝવવા મહાશિવરાત્રિના પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને કોઈ પણ નાનામાં નાની વસ્તુ અર્પણ ...