17મી જુલાઈએ બુધવાર અને દેવશયની એકાદશીનો સંયોગ: ચાતુર્માસ 12મી નવેમ્બર સુધી ચાલશે, ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં રહેશે; શાસ્ત્રોનો પાઠ સાથે વિષ્ણુ મંત્રોનો જાપ કરો
36 મિનિટ પેહલાકૉપી લિંકઆવતીકાલે (બુધવાર, 17 જુલાઈ) અષાઢ શુક્લ પક્ષની એકાદશી છે, તેને દેવશયની (હરિશયની) એકાદશી કહેવામાં આવે છે, કારણ ...