વિસ્તારા, અકાસાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું, કેન્દ્રએ DGCA પ્રમુખને હટાવ્યા; NIA અને IB પાસેથી રિપોર્ટ માંગ્યો
નવી દિલ્હી/મુંબઈ4 કલાક પેહલાકૉપી લિંકવિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. પ્લેન સિંગાપુરથી પુણે આવી રહ્યું હતું. બોમ્બની ધમકી ...