‘ડોક્યુમેન્ટરીમાંથી ફૂટેજ હટાવો અથવા 10 કરોડ આપો’: ધનુષે નયનતારાને આપ્યું અલ્ટીમેટમ, એક્ટરે કહ્યું- 24 કલાક પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
11 કલાક પેહલાકૉપી લિંકસાઉથ એક્ટ્રેસ નયનતારાના ઓપન લેટર બાદ હવે ધનુષના વકીલે એક નિવેદન જારી કર્યું છે, જેમાં તેણે નયનતારા ...