ધારાવી પ્રોજેક્ટ પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટેનો ઇનકાર: કહ્યું- ત્યાં કામ ચાલી રહ્યું છે; UAE સ્થિત કંપનીએ અદાણીના ટેન્ડર રદ કરવાની માગ કરી
નવી દિલ્હી46 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે સુપ્રીમ કોર્ટે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP) માટે ચાલી રહેલા બાંધકામ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો ...