ધરમપાજીને પહેલી ફિલ્મ માટે માત્ર 51 રૂપિયા મળ્યા હતા: ડિરેક્ટરે બદલાની ભાવનામાં મોઢું કાળું કરી દીધું; દેવ આનંદે કહ્યું હતું- મારી પાસે ધરમ જેવો ચહેરો કેમ નથી?
9 કલાક પેહલાકૉપી લિંકભારતીય સિનેમાના ઈતિહાસમાં ધર્મેન્દ્રને સૌથી હેન્ડસમ એક્ટર માનવામાં આવે છે. એકવાર ધર્મેન્દ્રને જોઈને દેવ આનંદે કહ્યું હતું ...