‘મિસ વર્લ્ડ’ના કારણે ઐશ્વર્યાને ‘રાજા હિન્દુસ્તાની’ ન મળી: ડિરેક્ટરે કહ્યું – એવી એક્ટ્રેસ જોઈતી હતી જે ફિલ્મને પૂરો સમય આપે; ‘મેલા’માં પણ રોલ ન મળ્યો
4 કલાક પેહલાકૉપી લિંકવર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'મેલા'એ 7 જાન્યુઆરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા. આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્ના, આમિર ...